ગુજરાતના મહેસુલ વિભાગની રચના અને કાર્યો સમજવા માટેનો સરળ માર્ગદર્શન.
મહેસુલ વિભાગની રચના
ગુજરાતના મહેસુલ વિભાગની રચના નીચે મુજબ છે:
- રાજ્ય સ્તરે — મહેસુલ વિભાગ, ગાંધીનગર
- જિલ્લા સ્તરે — કલેકટર કચેરી
- સબ ડીવીઝન સ્તરે — પ્રાંત કચેરી
- તાલુકા સ્તરે — મામલતદાર કચેરી
- ગ્રામ્ય સ્તરે — મહેસુલ તલાટી/ તલાટી કમ મંત્રી
મુખ્ય કાર્યો
- જમીન મહેસુલ વસૂલાત
- જમીન રેકોર્ડ જાળવણી
- ભૂમિ અધિકારો નોંધણી
- મહેસુલ કાયદાઓનો અમલ
આ વેબસાઈટ પર ધીમે ધીમે જમીન મહેસુલ, કાયદાઓ, પરિપત્રો અને પરીક્ષા સામગ્રી મૂકવામાં આવશે.
સંબંધિત કાયદાઓ
- ગુજરાત જમીન મહેસુલ કાયદો, ૧૮૭૯
- ગુજરાત ટેનન્સી એન્ડ એગ્રિકલ્ચરલ લેન્ડ્સ એક્ટ
આ લેખ તમને ગમ્યો હોય તો શેર કરજો.

